ભારતીય સૈન્યએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત નકલી સમાચારો પર સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય સેનાએ ગુરુવારે અહેવાલ આપ્યો છે કે ‘છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા ભારતીય સેના અને ખાસ કરીને લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ) માં નિયુક્ત વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ તરણજીત સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા રાજ્ય પ્રાયોજિત દુષ્પ્રચાર અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ‘દેશની અંદર ધાર્મિક આધારીત મતભેદને ભડકાવવામાં સતત નિષ્ફળતા બાદ, પાકિસ્તાન હવે એક ભયાવહ પ્રયાસમાં ભારતીય સેનામાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય લશ્કર પોતાના સંસ્થાન ને બદનામ કરવાના આવા દૂષિત પ્રયાસને સ્પષ્ટપણે નકારી કાઢે છે.
Having failed consistently to incite religion-based disaffection within the country, Pakistan, in a desperate attempt, is now trying to create a divide within the Indian Army. Indian Army categorically rejects such malicious attempts to defame the institution: Indian Army. (2/2) https://t.co/A3oNmXx3rp
— ANI (@ANI) October 1, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.