પાટણઃ સાંતલપુરમાં નીલ ગાયનો શિકાર કરીને કારી બજારમાં વેચવા જતા એક શખ્સ ઝડપાયો હતો. મૃતક નીલ ગાયને વેચવા જતા જીવદયા પ્રેમીએ ઝડપી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. ઝડપાયેલા શખ્સને વન વિભાગે કસ્ટડીમાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે
Not Set/ પાટણઃ નીલ ગાયનો શિકાર કરીને વેચવા જતા એક શખ્સ ઝડપાયો