આત્મહત્યા/ પાટણઃ હારીજમાં યુવકે કર્યો આપઘાત 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત સોમનાથ નગરમાં બની આત્મહત્યાની ઘટના અગમ્ય કારણોસર યુવકે કર્યો આપઘાત મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિ. ખસેડ્યો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

