ચેક રિટર્ન કેસમાં ધરપકડ/ પાટણ:ચેક રિટર્ન કેસમાં પૂર્વ સરપંચની ધરપકડ પોલીસે ધરપકડ કરી સરપંચને જેલ હવાલે કર્યો સિધ્ધપુરના બીલીયા ગામનો પૂર્વ સરપંચ પુર્વ સરપંચ દિલીપ પટેલ જેલ હવાલે નાણાકીય વ્યવહાર કર્યા બાદ લોકોને ચેક આપ્યા હતા ચેક રિટર્ન થતા કોર્ટમાં ફરિયાદો દાખલ થઇ હતી કોર્ટની મુદતોમાં સતત ગેરહાજર રહેતો હતો

Breaking News