ખુલ્લી ગટર/ પાટણ:નગરપાલિકાની ઘોર બેદરકારી ખુલ્લી ગટરમાં આખલો પડયો વોર્ડ નં. 5ના સત્યમનગરમાં ગટર હતી ખુલ્લી ગત મોડી રાત્રે આખલો ગટરમાં ખાબક્યો સ્થાનિકોએ ક્રેન બોલાવી આખલાને બહાર કાઢયો March 4, 2023jani Breaking News