Gujarat/ પાટણની ભાજપ ગૌરવ યાત્રામાં નીતિન પટેલનું નિવેદન લવ જેહાદ મુદ્દે ગરજ્યા નીતિન પટેલ મુલ્લા, મૌલવી પર લગાવ્યા ગંભીર આક્ષેપ હિંદુ દીકરીના ચોરીથી નિકાહ કરાવાતાનો આરોપ ‘હિંદુ દીકરી સાથે લગ્ન ન કરવાનો ફતવો કેમ નથી આપતા?’ ચૂંટણીમાં લવજેહાદ મોટો મુદ્દો બનવાના સંકેત

Breaking News