Breaking News/
પાટણ:પર્યટકો પર વરસાદી વિજળી પડી વિજળી પડતા યુવાનનું મોત,એક ઘાયલ રાણીની વાવ જોવા આવ્યા હતા પર્યટકો એક યુવાનનું ઘટના સ્થળે જ થયુ મોત અન્ય એક યુવાનને હોસ્પિટલ ખસેડાયો બનાસકાંઠાના સંદિપ પ્રજાપતિનું મોત થયું રોહિત મેવાડાનામનો યુવાન થયો ઘાયલ