Gujarat/ પાટણમાં બાસ્પાના લોકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર, બજાણીયા વસાહતના લોકોએ કર્યો બહિષ્કાર, વોર્ડ 10ના બજાણીયા સમાજના પરિવારોએ કર્યો બહિષ્કાર, વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવતા બહિષ્કાર, જવાબદાર તંત્રને અનેકવાર કરી છે રજૂઆત

Breaking News