Gujarat/ પાટણ જિ.ભાજપમાં 13 સભ્યોને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સભ્યોને કરાયા સસ્પેન્ડ પાટણ શહેરમાં 7 અને સિદ્ધપુરમાંથી 6 સભ્યોને સસ્પેન્ડ પાટણ જિ.પ્રમુખ દશરથજી ઠાકોર દ્વારા સસ્પેન્ડ અન્ય પક્ષમાંથી અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા સસ્પેન્ડ પક્ષમાંથી ટિકીટ ના મળતા નારાજ થઇ નોંધાવી હતી ઉમેદવારી
