Gujarat/ પાટણ સમી પો.સ્ટે.માં ACBની સફળ ટ્રેપ , સમી પોલીસ સ્ટેશનના રાઇટર ACBના સકંજામાં , PSIના રાઇટર સહિત અન્ય પોલીસકર્મી ઝડપાયા , અકસ્માતના ગુનામાં આરોપીને હેરાન નહીં કરવા માંગી લાંચ , ફરિયાદી પાસે રૂપિયા 9 હજારની લાંચ માગી June 18, 2021parth amin Breaking News