Gujarat/ પાટણ SOG પોલીસે ઝડપ્યો અફીણનો જથ્થો, એક શખ્સને 317 કિલો અફીણના જથ્થા સાથે ઝડપ્યો, શંખેશ્વરના જેસડા ગામે ખેતરમાંથી ઝડપાયો, ખેતરમાં અફીણના છોડનું વાવેતર કર્યું હતું શખ્સે, રૂ 31.73 લાખનો નશાકારક અફીણનો જથ્થો ઝડપ્યો March 26, 2021hardik prajapati Breaking News