ગાંધીનગરમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબારનો પર્દાફાશ થયો છે….ગાંધીનગર સ્થિત કોબા સર્કલ નજીક હોટલના નામે ધમધમતા હુક્કાબાર પર શનિવારે ગાંધીનગર એલસીબીએ દરોડા પાડ્યા હતા. એલસીબીએ મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબજે લઇ 20થી 20 યુવક અને યુવતીઓને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે….મળતી પ્રાથમિક વિગત અનુસાર, ગાંધીનગર એલસીબીએ કોબા સર્કલ નજીક શમિયાણા હુક્કાબાર પર શનિવારે ઓંચિતા દરોડા પાડતા દોડધામ મચી ગઇ હતી. એલસીબીએ દરોડાની કાર્યવાહી દરમિયાન 50થી વધુ યુવક અને યુવતીઓ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબજે લેવાયો છે…..
Not Set/ પાટનગર ગાંધીનગરમાં હુક્કાબારનાં કાયદાના ઉડ્યા લેરેલીરા
ગાંધીનગરમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબારનો પર્દાફાશ થયો છે….ગાંધીનગર સ્થિત કોબા સર્કલ નજીક હોટલના નામે ધમધમતા હુક્કાબાર પર શનિવારે ગાંધીનગર એલસીબીએ દરોડા પાડ્યા હતા. એલસીબીએ મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબજે લઇ 20થી 20 યુવક અને યુવતીઓને ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે….મળતી પ્રાથમિક વિગત અનુસાર, ગાંધીનગર એલસીબીએ કોબા સર્કલ નજીક શમિયાણા હુક્કાબાર પર શનિવારે ઓંચિતા દરોડા […]