Gujarat/ પાલનપુરના ચંડીસરમાં રસ્તા મામલે વિરોધ મળવાપરા-કોટડા-ભાખરને જોડતા માર્ગનો વિવાદ રોડ બનાવવાનું કહ્યા બાદ રોડ કેન્સલ કરવામાં આવ્યો સ્થાનિકોએ રોડ નહીં તો વોટ નહીંના સુત્રોચ્ચાર રસ્તો નહીં બને તો ઉગ્ર વિરોધની સ્થાનિકોને ચીમકી

Breaking News