Gujarat/ પાલનપુર જી.ડી. મોદી કોલેજમાં બબાલ, કોલેજમાં વિદ્યાર્થીઓના 2 જૂથ વચ્ચે બબાલ, જૂથ અથડામણ થતા કોલેજમાં દહેશતનો માહોલ, LCB, SOG પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે, કોલેજ બની રહી છે અસામાજિક તત્વોનો અડ્ડો April 12, 2022parth amin Breaking News