Gujarat/ પાલનપુર માર્કેટયાર્ડ આજથી રહેશે બંધ , આજથી 21 એપ્રિલ સુધી માર્કેટયાર્ડ બંધ, પાલનપુરમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, ખેડૂતો 22 એપ્રિલથી માર્કેટયાર્ડમાં આવી શકશે, April 18, 2021parth amin Breaking News