Gujarat/ પાલનપુર DLR કચેરીના માહિતી અધિકારીને 25 હજાર નો દંડ માહિતી અધિકારીએ નિષ્કાળજી દાખવતા દંડ ફટકારાયો તેનીવાડાની વિવાદાસ્પદ જમીન મામલે RTI કરાઈ હતી દંડની રકમ ભરપાઈ ન કરે તો પગાર ભથ્થામાંથી કાપવા હુકમ September 16, 2022padma prajay Breaking News