લિફ્ટમાં ફસાયા/ પાલનપુર: ST પોર્ટની લિફ્ટમાં 5 યુવાનો ફસાયા ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટમાં જતા લિફ્ટ અટવાઈ 2 કલાકની જહેમત બાદ યુવાનોને બહાર નિકાળાયા લિફ્ટ ખોરવાતા મેન્ટેનન્સ ઉપર ઉઠ્યા સવાલો કર્મચારીઓએ ફસાયેલા યુવાનોને બહાર કાઢયા March 30, 2023jani Breaking News