Breaking News/ પાલીતાણાનાં ડુંગરપુર ગામે ગાયને ઘસડાઈ થાર જીપના ચાલકે ગાયને જીપ નીચે ઘસડી રસ્તાની સાઈડમાં બેસેલ ગાયને કારથી ઘસેડાઈ જીપથી ગાયને ઘસડતાં CCTV સામે આવ્યા જીપ ચાલકના કૃત્યને લઇ જીવદયા પ્રેમીઓમાં રોષ ગાયના માલિકે નોંધાવી જીપ ચાલક સામે ફરિયાદ May 16, 2023Maya Sindhav Breaking News