Breaking News/ પાલીતાણા ન.પા.ની વોર્ડ નં-7 ની પેટા ચૂંટણી, ભાજપના બંને ઉમેદવારો ભવ્ય લીડથી વિજયી, બંને ઉમેદવારોની જીતથી ભાજપમાં ખુશીનો માહોલ, ઢોલ નગારા તેમજ આતિશબાજી કરવામાં આવી, ભાજપ ઉમેદવાર પ્રવીણ ગઢવી વિજયી બન્યા, ભાજપ ઉમેદવાર રેખાબેન મકવાણા પણ વિજયી, હાથીની અંબાડી પર કઢાયો ઉમેદવારોનો વરઘોડો August 8, 2023khusbu pandya Breaking News