Gujarat/ પાવીજેતપુરમાં રાત્રે ત્રિપલ અકસ્માતની ઘટના, કારચાલકે 3 બાઇક અને કારને લીધા અડફેટે , અકસ્માતમાં એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત , પોલીસની ગાડીને ટક્કર મારતા પોલીસકર્મી ઘાયલ , પોલીસે વાહન ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી August 6, 2021parth amin Breaking News