Gujarat Visit/ પીએમ મોદી ફરી બનશે ગુજરાતના મહેમાન 9 માર્ચે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે ઓસ્ટ્રેલિયાના PM તથા PM મોદી ક્રિકેટ મેચ જોશે અમદાવાદ નમો સ્ટેડિયમ ખાતે નીહાળશે મેચ ભાજપના વિધાનસભા વાઇઝ કાર્યકર્તા નિહાળશે મેચ 500 કાર્યકરો લાવવાની જવાબદારી ધારાસભ્યોને વિધાનસભા વાઇસ કાર્યકરોને લાવવાની જવાબદારી

Breaking News