પ્રિગોઝિનનું મોત/ પુતિન સામે બળવો કરનાર વેગનર ચીફનું મોત, રશિયામાં પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા, વેગનર ચીફ, વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોજિનનું મોત, બુધવારે મોડી રાત્રે વિમાન દુર્ઘટનામાં થયું મોત, વિમાન દુર્ઘટનામાં પ્રોગોજિન સહિત 10 લોકોના મોત, મોસ્કો- સેંટ પીટ્રસવર્ગની વચ્ચે બની વિમાન દુર્ઘટના August 24, 2023jani Breaking News