Gujarat/ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીનાં અંતિમ દર્શને ભીડ , અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતે કર્યા દર્શન , દિલીપ દાસજી મહારાજે સ્વામીજીનાં અંતિમ દર્શન કર્યા , પ્રદેશ ભાજપ પ્રમુખ ભરત ડાંગરે કર્યા અંતિમ દર્શન , આણંદનાં સાંસદ મિતેષ પટેલે અંતિમ દર્શન કર્યા , હરિધામ સોખડા ખાતે ભક્તોની ભારે ભીડ

Breaking News