Gujarat/
પૂર્વ સેના જવાનોનું ફરી આંદોલન મોટાચિલોડા ખાતે સેના જવાનોનું આંદોલન સરકારે અગાઉ આપેલા વચનનો અમલ નહીં 14 માગ અંગે પૂર્વ સેના જવાનોનું આંદોલન ગુજરાત પોલીસનું આપખુદી વર્તનનો આક્ષેપ પૂર્વ સેના જવાનો સાથે હાથાપાઇના દ્રશ્યો કેટલાંક પૂર્વ સેના જવાનો 108માં લઇ જવાયા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયાં માગ સંતોષાશે નહીં ત્યાં સુધી આંદોલન