શંકાસ્પદ મોત/ પેટલાદમાં પરણીતાના મોત પર ઉઠ્યા સવાલ. પરીણિતાનું મોત થતાં બારોબાર કરી દફનવિધિ, સાસરીયાઓએ બારોબાર કરી દફનવિધિ, પીયરપક્ષના લોકોને જાણ કર્યા વીના કરાઇ દફનવિધિ, પિયરીયાઓને શંકા જતા કરી પોલીસ ફરિયાદ, પરીણિતાનું ગળું દબાવી હત્યા કરી હોવાની વ્યક્ત કરી શંકા, પોલીસે મૃતક પરીણિતાની લાશને કબર ખોદી બહાર કાઢી

Breaking News