Gujarat/
પેટ્રોલના ભાવવધારા મુદ્દે નીતિન પટેલનું નિવેદન, દેશમાં પેટ્રોલ પરનો વેટ ગુજરાતમાં સૌથી ઓછો, રાજ્ય સરકાર વધુ રાહત નાગરિકોને નહીં આપી શકે, ભારતમાં કુદરતી તેલ મર્યાદિત પ્રમાણમાં મળે છે, 85 ટકા ક્રૂડ વિદેશથી આયાત કરવું પડે તેવી સ્થિતિ, બેરલની કિંમત 60 ડોલરથી વધી, એટલે ભાવ વધ્યા, આં.રા. કક્ષાએ ક્રૂડનો ભાવ વધતા પેટ્રોલના ભાવ વધ્યા