પેટ્રોલ અને ડિઝલના આસ્માને પહોંચેલા ભાવને લઈને કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી કેઝે અલ્ફઓંસે નિવેદન આપ્યું છે. અલ્ફોંસે કહ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલ ખરીદનાર લોકો ભુખથી નથી મરી રહ્યાં. પેટ્રોલિયમ ઉત્પાદકો પાસેથી મળનારા પૈસા ગરીબોના કલ્યાણમાં ખર્ચવામાં આવશે અને મહત્વનું છે કે સરકારે આ નિર્ણય વિચાર વિમર્શ બાદ લીધો છે. વધુમાં કેઝે જણાવ્યું હતું કે જે લોકો પેટ્રોલ અને ડિઝલની ખરીદી કરે છે તેને ટેકસ તો ચુકવવો જ પડશે.
Not Set/ પેટ્રોલ ખરીદતા લોકો ભુખથી નથી મરી રહ્યાં : કેઝે અલ્ફોંસ
પેટ્રોલ અને ડિઝલના આસ્માને પહોંચેલા ભાવને લઈને કેન્દ્રીય પર્યટન રાજ્યમંત્રી કેઝે અલ્ફઓંસે નિવેદન આપ્યું છે. અલ્ફોંસે કહ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલ ખરીદનાર લોકો ભુખથી નથી મરી રહ્યાં. પેટ્રોલિયમ ઉત્પાદકો પાસેથી મળનારા પૈસા ગરીબોના કલ્યાણમાં ખર્ચવામાં આવશે અને મહત્વનું છે કે સરકારે આ નિર્ણય વિચાર વિમર્શ બાદ લીધો છે. વધુમાં કેઝે જણાવ્યું હતું કે જે […]