Gujarat/ પેથાપુરમાંથી મળી આવ્યુ બાળક, બાળકના પરિજનને શોધવા પોલીસની કવાયત, 100થી વધુ પોલીસ કર્મી શોધખોળમાં, મહિલા પોલીસની 7 ટીમ કામે લાગી, 70થી વધુ CCTV ફૂટેજની ચકાસણી, સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોને એલર્ટ October 9, 2021October 9, 2021parth amin Breaking News