Breaking News/ પેપરલીક કાંડ મુદ્દે મોટા સમાચાર વડોદરાથી પેપર ફૂટ્યાની આશંકા માંજલપુરમાં આવ્યા હતા સૌ પ્રથમ પેપર પ્રદીપ નામનો વ્યક્તિ પેપર લાવ્યાની માહિતી સ્ટેક વાઈઝ ટેક્નોલોજી કોચિંગમાં આવ્યું હતું પેપર પેપર શીખવા રૂ. 12-15 લાખ કેન્ડિડેટના પેપર ફૂટવાનું સૌથી મોટું કૌભાંડ ખુલે તેવી આશંકા કેતન બારોટ અને શેખર નામના યુવાનની સંડોવણી ઑડિશાનો નાયક નામનો યુવક ATSના જાપ્તામાં
