#PaperLeak/ પેપર લીક કેસમાં ATSનો મોટો ખુલાસો, પેપરકાંડમાં કુલ ચાર ગ્રુપ સક્રિય હતા, કેતન અને ભાસ્કરનું એક ગ્રુપ સક્રિય હતું, પ્રદીપ નાયકનું ઓડીસાનું ગ્રુપ હતું સક્રિય બિહાર લાઈનમાં મોરારી પાસવાનનું ગ્રુપ હતું, જીત નાયકનું ગ્રુપ પ્રિન્ટીંગ પ્રેસ સાથે હતું
