Breaking News/ પોરબંદરના યુવાનને જાહેરમાં માર મારવાનો મામલો, અર્ધ નગ્ન કરી 2 લોકોએ યુવકને જાહેરમાં માર્યો, પોરબંદર પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું, પોલીસે બંને આરોપીઓને જાહેરમાં ઊઠ બેસ કરાવી, પોરબંદર પોલીસની કામગીરીને પગલે આવારા તત્વોમાં ફફડાટ, આરોપી ધવલ શિંગરખીયા અને મયુર રાઠોડ સામે ગુનો દાખલ
