બિપરજોય વાવાઝોડું/
પોરબંદરમાં વાવાઝોડાની ભયાનક અસર દરિયો પોતાની જળસપાટીથી ઉંચો આવ્યો દરિયાનું પાણી આવ્યું રોડ પર પવનની ગતિમાં થયો સામાન્ય વધારો દરિયાના રોદ્ર સ્વરૂપને કારણે પાણી ચોપાટીના રોડ પર હાલ વાવાઝોડું પોરબંદરથી અંદાજ 280 કી.મી દૂર ચોપાટી પર લોકોને જવા માટે પ્રતિબંધ મુકાયો