Porbandar/ પોરબંદરમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણીની તૈયારી નવા ભાજપ કાર્યલય ખાતે આજે સેન્સ પ્રકિયા યોજાઈ પોરબંદર ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોની સેન્સ પ્રકિયા જિલ્લા પંચાયત 10 અને તાલુકા પંચાયતની 22 બેઠકો તમામ બેઠકોના ઉમેદવારોની સેન્સ પ્રકિયા યોજાઈ January 26, 2021hardik prajapati Breaking News