Gujarat/ પોરબંદરમાં 2 કાર અકસ્માતની ઘટના, વીર ભનુની ખાંભી નજીક બન્યો બનાવ, અકસ્માતને લઇ બે જૂથમાં અથડામણ, કાર અથડાવવા મામલે થયું ફાયરીંગ, ફાયરીંગમાં એક જૂથના બે સભ્યોના મોત, કલ્પેશ ભૂતિયા અને રાજ રેશવાલાનું મોત, સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે January 14, 2022January 15, 2022parth amin Breaking News