Breaking News/ પોરબંદર: ખાણ ખનીજ વિભાગની સફળ રેડ, ગેરકાયદેસર ખાણો પર ખનીજ વિભાગનો સપાટો, પોલીસ તથા ક્ષેત્રિય ટીમ દ્વારા સંયુક્ત કામગીરી, રાતડી-વિસાવાડાથી 4 જેટલી ગેરકાયદેસર ખાણો ઝડપાઇ, ગ્રામ્ય DYSPને મળેલ બાતમીના આધારે કરાઇ કાર્યવાહી, 13 ચકરડી,4 ટ્રેક્ટર તથા 4 જનરેટર કરાયા સીઝ

Breaking News
Breaking News