Gujarat/ પોરબંદર જિલ્લામાં ફરવાલાયક સ્થળો પર પ્રતિબંધ, ગાર્ડન, ચોપાટી પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ , સવારે 5 થી 8 વાગ્યા સુધી મોર્નિંગ વોકરો માટે છૂટ , પોરબંદર જિલ્લા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું April 8, 2021parth amin Breaking News