Breaking News/ પોરબંદર: દેગામ પાસે બસ અને કાર વચ્ચે અકસ્માત બસમાં સવાર હતા 15થી વધુ લોકો અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી આરંભી

Breaking News