Gujarat/ પોરબંદર: ભારે વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાયા, બરડા પંથકમાં ગઈકાલે રાતે નોંધાયો ભારે વરસાદ, બગવદર, નટવરનગરમા ગત રાત્રીના 2 થી 2.5 ઇંચ વરસાદ, ખાંભોદર સહિતના આસપાસના વિસ્તારમાં વરસાદ, વાડી ખેતરો અને રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં

Breaking News