Gujarat/ પોલીસ બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત જાતીનો વરઘોડો, પાટણના સરસ્વતીના ભાટસણ ગામે નીકળ્યો વરઘોડો, અનુસૂચિત જાતિના વરઘોડા નીકળતા સામાન્ય તકરાર, સમાજના લોકો તકરારને લઇ થયા એકઠા, ઘટનાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત, હાલ સમગ્ર ગામમાં શાંતિનો માહોલ

Breaking News