National/ પ્રથમ ટેસ્ટમાં ભારતની ઈનિંગ અને 222 રનથી જીત,  બીજી ઈનિંગમાં શ્રીલંકા 178 રનમાં ઓલઆઉટ,  બીજી ઈનિંગમાં પણ જાડેજાનો જાદૂ ચાલ્યો,  બીજી ઈનિંગમાં જાડેજાએ 4 વિકેટ ઝડપી,  બીજી ટેસ્ટ 12 માર્ચે બેંગાલુરુમાં શરૂ થશે

Breaking News