દેશમાં પ્રદૂષણની સમસ્યા ઘણી જ વિકરાળ બનતી જાય છે. ત્યારે આ ચિંતામાં વધારો કરતો એક રિપોર્ટ રજૂ થયો છે. મેડિકલ જર્નલ લાનસેટ દ્વારા ભારતમાં વધતાં જતા પ્રદૂષણ અંગે એક રિપોર્ટ રજૂ કર્યો છે, જે રિપોર્ટના આધારે વર્ષ 2015માં આંતરિક હવા પ્રદૂષણના કારણે જ દેશભરમાં લગભગ 1.24 લાખ લોકો મોતને ભેટ્યા હતા. જેમાં એકલા કોલ પાવર પ્લાન્ટસને કારણે થતાં પ્રદૂષણથી 80,368 લોકોને મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણથી 95,800 લોકોના મોત થયા હતા.
Not Set/ પ્રદુષણની સ્મસ્યા બની રહી છે વિકટ
દેશમાં પ્રદૂષણની સમસ્યા ઘણી જ વિકરાળ બનતી જાય છે. ત્યારે આ ચિંતામાં વધારો કરતો એક રિપોર્ટ રજૂ થયો છે. મેડિકલ જર્નલ લાનસેટ દ્વારા ભારતમાં વધતાં જતા પ્રદૂષણ અંગે એક રિપોર્ટ રજૂ કર્યો છે, જે રિપોર્ટના આધારે વર્ષ 2015માં આંતરિક હવા પ્રદૂષણના કારણે જ દેશભરમાં લગભગ 1.24 લાખ લોકો મોતને ભેટ્યા હતા. જેમાં એકલા કોલ પાવર […]