વડોદરા/ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પહોચ્યા વડોદરા વડોદરા એપીએમસી ખાતે છે પાટીલનો કાર્યક્રમ APMC ખાતે સંબોધન બાદ ખાતમુહૂર્ત માટે પહોચશે પાટીલ જીલ્લા ભાજપ કાર્યાલયનું ખાતમુહૂર્ત કરશે પાટીલ ધારાસભ્ય કેતન ઇનામદાર, મધુ શ્રીવાસ્તવની ઊપસ્થિતી

Breaking News