Gujarat/
પ્રદેશ મહામંત્રી રજની પટેલની પ્રેસ કોન્ફરન્સ , ભાજપ પ્રદેશ અને પ્રભારીની ઉપસ્થિતીમાં બેઠક , જે કાર્યક્રમો આપવાના છે તે અંગે ચર્ચા થઈ છે , 1 ડે 1 ડિસ્ટ્રીકટ ના કાર્યક્રમો ની ચર્ચા કરાઇ છે , પેજ સમિતિ અમારા અધ્યક્ષ દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થા , એક સપ્તાહમાં દરેક સ્થાન પર પેજ સમિતિનું કાર્ય પૂર્ણ કરાશે , તમામ જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે , પ્રદેશ પ્રમુખ પ્રત્યેક જીલ્લામાં દોઢ દિવસનો સમય આપશે , પેપરલીક કાંડ મુદ્દે સરકાર ગંભીર છે , પેપરલીકમાં જે પણ સંડોવાયેલ હશે તેની સામે લેવાશે પગલા