નવી દિલ્હીઃ પ્રસાંત મહાસાગરની અંદરથી એક ભારતીય ઉપ-મહાદ્વીપ મળી આવ્યો છે. તેનું નામ જીલઇન્ડિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક નવા અધ્યાયનમાં કહેવામાં આવ્યું છે કે, તેને મહાદ્વિપના રૂપમાં માન્યતા આપવી જોઇએ.
અનુસંધાનકર્તાઓએ કહ્યું કે, દક્ષિણ પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં 49 લાખ કિલોમીટરનું ક્ષેત્ર મહાદ્વીપીયની પરતથી બનેલ છે. ઑસ્ટ્રેલિયાથી તેના અલગાવ અને વ્યાપક ભૂ-ક્ષેત્ર હોવાને લીધે તેને જીલઇન્ડિયા નામ આપવો જોઇએ.
વર્તમાનમાં તેનો 94 ટકા ભાગ જલમગ્ન છે ન્યૂઝીલેન્ડના વિક્ટટોરિયા યૂનિવર્સિટી ઓફ વેલિંગટન અને ઓસ્ટ્રેલિયાના યૂનિવર્સિટી ઓફ સિડનીના અનુસંધનકર્તાઓએ જીલઇન્ડિયાની ઓળખ ભૂગર્ભીય મહાદ્વીપના રૂપમાં કરવામાં આવ્યો છે.