Breaking News/ પ્રાંતિજ:પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ તાજપુર કુઈ પાસેની કંપનીમાં આગ પ્લાયવુડને કારણે આગનું વિકરાળ સ્વરૂપ અઢી કલાકથી કંપનીમાં લાગી છે આગ ચાર જીલ્લાના ફાયર ફાયટર ઘટનાસ્થળે ગાંધીનગર,હિમતનગરના ફાયર ફાયટરો પ્રાંતિજ, તલોદના છ ફાયટર ઘટના સ્થળે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન

Breaking News