Ahmedabad/ પ્રિન્ટિંગ પ્રેસમાં લાગી આગ, નારોલમાં ગુજકોમસોલનો બનાવ, ફાયર બ્રિગેડની 4 ગાડી ઘટના સ્થળે, મોટા ભાગની આગ કાબુમાં, આગ લાગવાનું કારણ અકબંધ, આગની ઘટનામાં કોઈ જાનહાની નહી January 3, 2021parth amin Breaking News