Skip to content
Post navigation
વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 10.47 કરોડને પાર, આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા હવે 2.60 કરોડની નજીક પહોંચી | સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 31,500થી વધુ નવા કેસ નોંધાયા, જ્યારે કે વધુ 565 નાગરિકોના મોત, આ સાથે જ સ્પેનમાં કુલ મૃત્યુઆંક 60 હજારને પાર | બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કોરોનાના સંક્રમણની તીવ્રતાને નજર અંદાજ કરી શકાય એમ ન હોવાનું જણાવ્યું, સાથે જ હાલની ગાઈડલાઈનમાં ઢીલ આપવાનો પણ ઈનકાર કર્યો | યુકેમાં છેલ્લાં 24 કલાકમાં જ નવા કેસ 19 હજાર આસપાસ નોંધાયા, જો કે મૃત્યુઆંક સૌથી મોટી ચિંતા, છેલ્લાં 24 કલાકમાં જ અહીં 1300થી વધુ નાગરિકોના મોત | અમેરિકાએ રશિયા સાથે હથિયાર નિયંત્રણ સંધિને પાંચ વર્ષ માટે લંબાવી, બંને દેશ વચ્ચે પહેલેથી જ આ સંધિ અમલમાં | ક્રૂડ ઓઈલના ભાવ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચવા છતાં પણ ઓપેક+ રાષ્ટ્રોએ તેમના ઓઇલના ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન કરવાનું અને વર્તમાન પોલિસીને જ વળગી રહેવાનું નક્કી કર્યું | સર્નલ કમ્પ્યૂટર બનાવતી દૂનિયાની સૌથી મોટી કંપની લિનોવોએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં, જેમાં તેમણે કોરોનાકાળ પછી તુરંતના ત્રિમાસિક ગાળામાં જ બમ્પર નફો | ફેસબૂક અને ગુગલને સમાચારો માટે ઓસ્ટ્રેલિયાના સ્થાનિક માધ્યમોને નાણાં ચૂકવવા પડે તેવા નવા ઓસ્ટ્રેલિયન કાયદાનું માઈક્રોસોફ્ટે સંપૂર્ણ સમર્થન કર્યું, આ કાયદાનો ફેસબૂક અને ગુગલ વિરોધ કરી ચૂક્યાં છે | ઈટલીમાં પણ ડખા થયા બાદ હવે ટિકટોકે ઈટલીમાં નવી નીતિ લાવવા તૈયારી દર્શાવી, જેમાં ટિકટોક ઈટાલીમાં 13 વર્ષથી ઓછી વયના યુઝરના એકાઉન્ટ બ્લોક કરી દેશે
Mantavyanews