પ્લેન/ પ્લેનમાં મારામારીનો વીડિયો થયો વાયરલ, બેંગકોકથી ભારત આવતા પ્લેનમાં બબાલ, બે મુસાફરો વચ્ચે થઈ હતી માથાકૂટ, અન્ય મુસાફરોએ બનાવ્યો મારામારીનો વિડીયો, થાઈ સ્માઈલ એરવેઝનો વિડીયો થયો વાયરલ, ફલાઈટ એટેન્ડન્ટે સમજાવવાનો કર્યો હતો પ્રયાસ December 29, 2022jani Breaking News