યલો એલર્ટ/ પ.બંગાળ અને બિહારમાં લુ ને લઇ એલર્ટ હરિયાણા, રાજસ્થાનમાં મોસમ બદલાશે પ.બંગાળના બાકુરામાં 43.7 ડિગ્રી તાપમાન બંગાળના અનેક વિસ્તારમાં 40 ડિગ્રી તાપમાન હમીરપુર અને પ્રયાગરાજમાં 44 ડિગ્રી તાપમાન બિહારના 9 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું

Uncategorized