Breaking News/ ફરી એકવાર કોક્રોચ ગેંગે પોતાની ભાઈગીરી બતાવી જેલમાંથી બહાર નીકળતા જ ફરી ભાઈગીરી શરુ ફિલ્મી ડાયલોગ સાથે ભાઈગીરીની રીલ બનાવી વાયરલ કરી એક મહિના અગાઉ નવસારીમાં કરી હતી મારામારી કાર્યકર્તાને માર મારી તેની રિલ્સ બનાવી વાયરલ કરી હતી રિલ્સ વાયરલ થતા પોલીસે 3 આરોપીઓની કરી હતી ધરપકડ સિદ્ધુ થોરાટ, મયુર કોક્રોચ-આકાશ આમરેની કરી હતી ધરપકડ ભાઈ બનવાના અભરખા સેવતી ગેંગને પોલીસે સબક શીખવ્યો સિદ્ધુ થોરાટ આણી ગેંગનું પોલીસે ભરબજારે કાઢ્યું હતું સરઘસ નામદાર કોર્ટે તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા હતા આજે જેલમાંથી છૂટતા જ આરોપીઓએ પોત પ્રકાશ્યું

